Share a link and play with a friend online.
Tri-Murti is a very good two-player board game. This game is played in two phases, as described below:
In the first phase of the game, each player has to place Murtis on empty slots. If a player places three Murtis in a line, they form a "mill", and they can remove an opponent's Murti from the board. The first phase ends when 9 Murtis are placed by each player.
In the second phase, each player can move a Murti to an adjacent point, as long as the adjacent point is empty (no jumping). As in the first phase, forming a mill removes one opponent's Murti.
The game ends when a player only has two Murtis left.
ત્રિ-મૂર્તિ એ ખૂબ જ સારી બે ખેલાડીની રમી શકે તેવી રમત છે. આ રમત બે તબક્કામાં રમવામાં આવે છે, જે નીચે વર્ણવેલ છે:
રમતના પ્રથમ તબક્કામાં, દરેક ખેલાડીએ મૂર્તિને ખાલી જગ્યા પર મૂકવી પડશે. જો કોઈ ખેલાડી એક હરોળમાં ત્રણ મૂર્તિઓ મૂકે છે, તો તે "મિલ" બનાવે છે, અને તે બોર્ડમાંથી વિરોધી ખેલાડીની મૂર્તિને દૂર કરી શકે છે. જ્યારે દરેક ખેલાડી દ્વારા 9 મૂર્તિઓ મૂકવામાં આવે ત્યારે પ્રથમ તબક્કો સમાપ્ત થાય છે.
બીજા તબક્કામાં, દરેક ખેલાડી મૂર્તિને નજીકની જગ્યા પર ખસેડી શકે છે, જ્યાં સુધી નજીકની જગ્યા ખાલી છે (કોઈ કૂદકો નહિ મારી શકાય). પ્રથમ તબક્કાની જેમ, મિલ બનાવવાની અને વિરોધી ખેલાડી ની એક મૂર્તિને દૂર કરવાની રહેશે.
જ્યારે કોઈ ખેલાડી પાસે ફક્ત બે મૂર્તિઓ બાકી હોય છે ત્યારે રમત સમાપ્ત થાય છે.