Share a link and play with a friend online.
Soup of letter is a typical games that has so-far always been played "alone" (i.e. single-player) on Newspapers. But we have changed this classic game into a multiplayer game.
As in the classic version, here you will have a set of words, which will be embedded into a soup of letters. In a given turn, the player is required to find one word in a limited amount of time (20 sec). If the time limit is exceeded or if the player finds a word, the turn is passed on to the next player. The game ends if all players cannot find new words in two subsequent turn or if all the words are found. The player who finds most words wins the game.
સૂપ ઓફ લેટર એ એક લોકપ્રિય રમત છે જે અત્યાર સુધી હંમેશા અખબારોમાં "એકલા" (એટલે કે સિંગલ પ્લેયર) રમાય છે. પરંતુ અમે આ લોકપ્રિય રમતને મલ્ટિપ્લેયર રમતમાં બદલી છે.
લોકપ્રિય રમતની જેમ, અહીંપણ તમારી પાસે શબ્દોનો સમૂહ હશે, જે અક્ષરોના સૂપમાં(મિશ્રણમાં) ગોઠવવામાં આવશે. જે ખેલાડીનો દાવ હશે એમણે મર્યાદિત સમય (20 સેકંડ) માં એક શબ્દ શોધવો જરૂરી છે. જો સમય મર્યાદા ઓળંગાઈ ગઈ હોય અથવા જો ખેલાડીને કોઈ શબ્દ મળી જાય છે, તો દાવ આગામી ખેલાડી પર પસાર કરવામાં આવે છે. જો બધા ખેલાડીઓ બે અનુગામી વારામાં નવા શબ્દો શોધી શકતા નથી અથવા જો બધા શબ્દો મળી આવે તો રમત પુરી થાય જશે. જે ખેલાડી સૌથી વધુ શબ્દો શોધશે તે વિજેતા જાહેર થશે.