Share a link and play with a friend online.
Shreeji's Secret is a very misterious game through which you can test your satsang related knowledge. The game has two teams, blue and red, and within each team there is a leader called the gyan-master.
Only the gyan-master knows which cards need to be selected by their teammates. However, gyan-master can only give one sentence and a number as a clue to their team.
The objective is for the rest of the team to figure out all their secret words using the gyan given by their gyan-master. But they need to be careful, choosing a black card will lead to immediately losing the game!
શ્રીજી સિક્રેટ એક ખૂબ જ રહસ્યમય રમત છે જેના દ્વારા તમે તમારું સત્સંગ સંબંધિત જે જ્ઞાન છે તેની ચકાસણી કરી શકો છો. આ રમતમાં વાદળી અને લાલ રંગની બે ટીમો છે અને દરેક ટીમમાં એક જ્ઞાન-માસ્ટર હશે.
ફક્ત જ્ઞાન-માસ્ટર જ જાણે છે કે તેમના સાથી ખેલાડીઓએ કયા કાર્ડ્સ પસંદ કરવાની જરૂર છે. જો કે જ્ઞાન-માસ્ટર તેમની ટીમ માટે ચાવી(Hint) તરીકે ફક્ત એક વાક્ય અને સંખ્યા આપી શકે છે.
ઉદ્દેશ્ય એ છે કે ટીમના દરેક સભ્યો એ તેમના જ્ઞાન-માસ્ટર દ્વારા આપવામાં આવેલ જ્ઞાનનો ઉપયોગ કરીને તેમના બધા ગુપ્ત શબ્દો શોધી કાઢવાના. પરંતુ તેમને સાવચેત રહેવાની જરૂર છે, બ્લેક(કાળું) કાર્ડ પસંદ કરવાથી રમત તરત જ હારી જવાશે!