Share a link and play with a friend online.
In this game, each player gets a 5x5 table filled with different Murtis of Bhagwan and the computer will show different Murtis of Bhagwan randomly. If you have the Murti shown above in your table, then you shall mark that Murti by clicking it. The objective of the game is to be the first player to mark 5 Murits in a row horizontally, vertically, or diagonally. To claim your Victory, you should press the "Shreeji" button.
આ રમતમાં, દરેક ખેલાડીને ભગવાનની વિવિધ મુર્તિઓથી ભરેલું 5x5 ટેબલ મળે છે અને કમ્પ્યુટર ભગવાનની વિવિધ મુર્તિઓને અવ્યવસ્થિત બતાવશે. જો તમારી કોઈ પણ મૂર્તિ ઉપરના કોષ્ટકમાં બતાવવામાં આવતી મૂર્તિ સાથે મેચ થાય, તો તમે તે મૂર્તિને ક્લિક કરીને ચિહ્નિત કરી શકશો. રમતનો ઉદ્દેશ એ છે કે જે પ્રથમ ખેલાડી 5 મૂર્તિઓને આડી , ઉભી અથવા ત્રાંસી હરોળમાં ચિહ્નિત કરે છે. તો તમે તમારી જીતનો દાવો "શ્રીજી" બટન દબાવી ને કરી શકશો.