Play Secret Kusang

Choose game mode

Online Friend

Share a link and play with a friend online.

5 Players

Secret Kusang

સત્સંગમાં કુસંગ ને ઓળખતા શીખો!

In this game, there is a small Satsang Mandal which has some secret Kusaṅgīs. The Satsangis don't know who the Kusaṅgīs are, but the Kusaṅgīs know each other.

In each turn, one player is a San̄cālak, and picks another player to be a Sēvak for some Āyōjan (Activity). Then, out of three Āyōjans, the San̄cālak has to pass two Āyōjan to the Sēvak and discard one Āyōjan. Thereafter, the elected Sēvak selects the final Āyōjan to be passed. The played Āyōjans can either be good (💧) or bad (🩸) for the Satsang.

The Satsaṅgīs win by passing 5 Satsang-related Āyōjans, or by killing Kāḷīdat (the king 👑 of Kusaṅgīs). Kusaṅgīs win by passing 6 Kusaṅg related Āyōjans, or passing 3 Āyōjans and electing Kāḷīdat as the Sēvak.

આ રમતમાં, એક નાનું સત્સંગ મંડળ છે જેની પાસે કેટલાક ગુપ્ત કુસંગી છે. કુસંગીઓ કોણ છે તે સત્સંગીઓને ખબર નથી, પરંતુ કુસંગીઓ એકબીજાને જાણે છે.

દરેક દાવમાં, એક ખેલાડી સાંચલક હશે અને તે બીજા ખેલાડીઓ માંથી આયોજન કરવા માટે એક ખેલાડીને સેવક તરીકે નિયુક્ત કરશે . ત્યાર પછી, ત્રણ આયોજન માંથી સંચાલક બે આયોજન પસાર કરવા માટે કહેશે. તેમાંથી સેવક એક આયોજન કાઢી નાખવા નું રહશે. ત્યારબાદ, નિયુકત થયેલા સેવક અંતિમ એક આયોજનની પસંદગી કરે છે. સત્સંગ માટે રજુ થયેલું આ આયોજન કાં તો સારું (💧) અથવા ખરાબ (🩸) હોઈ શકે છે.

સત્સંગીઓ 5 સત્સંગ-સંબંધિત આયોજનો પસાર કરીને, અથવા કાલિદત્ત (કુસંગીઓનો રાજા 👑) ની હત્યા કરીને જીત મેળવી શકે છે. કુસંગીઓ 6 કુસંગ સંબંધિત આયોજનો પસાર કરીને, અથવા 3 આયોજન પસાર કરી અને કાલિદત્તને સેવક તરીકે ચૂંટીને વિજેતા બની શકશે.

This game has been inspired from here.