This game allows up to 4 players (in online mode), there are up to four colors, and each player controls one color.
The objective of the game is to place your Murti in as many squares as possible. In order to do so, each player can place a Murti on an empty square as long as it reverses Murti of other players.
Opponents Murti can be captured by placing a Murti diagonally, horizontally or vertically from an existing Murti of the same color.
The game ends when there are no more possible moves, which in most cases is when the board is full.
આ રમત 4 ખેલાડીઓ (ઓનલાઇન મોડમાં) રમી શકે છે, ત્યાં ચાર જુદી જુદી મૂર્તિઓ હશે, અને દરેક ખેલાડી એક મૂર્તિ ને નિયંત્રિત કરી શકશે.
આ રમતનો ઉદ્દેશ એ છે કે તમે તમારી મૂર્તિને શક્ય તેટલા ચોરસ ખાના માં મુકવા નો પ્રયત્ન કરવાનો છે. આવું કરવા માટે, દરેક ખેલાડી ખાલી ચોરસ ખાનામાં મૂર્તિ મૂકી શકશે જ્યાં સુધી બીજા ખેલાડી ની મૂર્તિ ને બદલી શકતા હશો.
પ્રતિસ્પર્ધી ખેલાડીઓ ની મૂર્તિને ત્રાંસી , આડી અથવા ઉભી હરોળમા તમારી હાલની મૂર્તિની વચ્ચે આવે એ રીતે તમારી નવી મૂર્તિ મૂકી ને બદલી શકાશે.
આ રમત સમાપ્ત થાય છે જ્યારે ત્યાં કોઈ વધુ સંભવિત ચાલ કરી શકાય તેમ ના હોય, જે મોટાભાગના કિસ્સામાં જ્યારે બોર્ડ સંપૂર્ણ ભરાય ગયું હોય ત્યારે શક્ય છે.