Play Rass

Choose game mode

Online Friend

Share a link and play with a friend online.

Local Friend

Share your device and play with a friend locally.

Rass

જુઓ જુઓને સાહેલીઓ આજ, રસિયો રાસ રમે

Rass is a simple two-player game, which can send you back in the Smruti of Shreeji Maharaj playing Rass in Panchala. The board has 8 points placed equidistantly along the rass-circle, and a 9th point in the center. The game begins with each player having 3 murti of Shreeji or Saint. The players alternately place their 3 Murti on any of the 9 points on the board. Once all Murtis have been placed, the players move them around trying to form a line of 3 Murtis either along the circumference or along the diameter. The players cannot jump over the opponent’s Murti.

રાસ એ એક સરળ બે ખેલાડીઓની રમત છે, જે તમને શ્રીજી મહારાજ પાંચાળા માં રાસ રમ્યા હતા તેની સ્મૃતિ કરાવશે. બોર્ડમાં રાસ-વર્તુળની ઉપર 8 પોઇન્ટ એકસરખા મૂકવામાં આવ્યા છે, અને કેન્દ્રમાં 9 મો પોઇન્ટ છે.

રમતની શરૂઆત દરેક ખેલાડીની શ્રીજી અથવા સંતની 3 મૂર્તિઓથી થાય છે. ખેલાડીઓ વૈકલ્પિક રીતે તેમની 3 મૂર્તિને બોર્ડ પર રહેલા 9 પોઇન્ટ માંથી કોઈપણ પર મૂકે છે.

એકવાર બધી મૂર્તિઓ મૂક્યા પછી, ખેલાડીઓ વર્તુળના પરિઘની સાથે અથવા વર્તુળના વ્યાસ સાથે 3 મૂર્તિઓની લાઇન બનાવવાનો પ્રયાસ કરવાનો રહેશે. ખેલાડીઓ પ્રતિસ્પર્ધીની મૂર્તિ ઉપરથી કૂદી શકશે નહિ. જે ખેલાડી ની 3 મૂર્તિઓ એકસાથે હરોળ માં આવી જશે એ વિજેતા જાહેર થશે.