Share a link and play with a friend online.
This is a simple memory game where you need to match pairs of cards. Initially, all card are closed and in a given turn a player is allowed to flip two cards. The player to open the most matching pairs of card wins.
આ એક સરળ મેમરી(યાદશક્તિની) ગેમ છે જ્યાં તમારે બે મૂર્તિની જોડી મેચ કરવાની રહેશે. શરૂઆતમાં બધી મૂર્તિ બંધ હશે અને જે ખેલાડીનો દાવ હશે એ બે મૂર્તિ ફ્લિપ(ખુલ્લી) કરી શકશે. સૌથી વધુ મૂર્તિ ની મેચિંગ જોડી બનાવનાર ખેલાડી વિજેતા બનશે.