Share a link and play with a friend online.
Four-in-a-Row is a two-player game in which the players first choose a color and then take turns dropping one colored disc from the top into a seven-column, six-row vertically suspended grid. The pieces fall straight down, occupying the lowest available space within the column.
The objective of the game is to be the first to form a horizontal, vertical, or diagonal line of four of one's own discs.
ફોર-ઇન-એ-રો એ બે-ખેલાડીની વચ્ચે રમી શકાય તેવી રમત છે. જેમાં ખેલાડીઓ પ્રથમ જે મૂર્તિ પસંદ કરે છે અને ત્યારબાદ ઉપરથી એક મૂર્તિ સાત ઉભી હરોળ માંથી કોઈ એક હરોળમાં મૂકી શકશો. મૂર્તિઓ સીધી નીચે પડી જશે, અને ઉભી હરોળની સૌથી નીચેની ઉપલબ્ધ જગ્યા પર ગોઠવાય જશે.
આ રમતનો ઉદ્દેશ એ છે કે જે ખેલાડી પોતાની ચાર મૂર્તિઓ બાજુ-બાજુમાં આડી, ઉભી અથવા ત્રાંસી હરોળમાં ગોઠવશે તે વિજેતા જાહેર થશે.